Style Selector

Reset Style
Choose Your Layout Style
Image Processing
Menu Position
Top Widgetized Area
Color Skin
  • Blue
  • Pink
  • Green
  • Violet
  • Violet
  • Violet
  • Violet
  • Violet
  • Violet
  • Violet
Background Image
  • Image 1
  • Image 2
  • Image 3
  • Image 4
Background Pattern
  • Pattern 1
  • Pattern 2
  • Pattern 3
  • Pattern 4
  • Pattern 5
  • Pattern 6
  • Pattern 7
  • Pattern 8
Background Color
  • Color 1
  • Color 2
  • Color 3
  • Color 4
  • Color 5
  • Color 6
  • Color 7
  • Color 8

THIS IS A PILOT PROJECT AND CURRENTLY IT IS OPERATIONAL ONLY IN AHMEDABAD.



If you have any queries or require any info then fill up the Feedback Form.


HEART- Help Emergency Alert Rescue Terminal. HEART server is kept at Police control room. Whenever you are in an emergency situation (situation like rape, molestation, eve teasing, domestic violence, kidnapping) then HEART would alert the police, your parents/relatives/friends and get your location if you are not in a position to speak

1. In your mobile/land line address book save 1091 as PoliceHEART

2. Configure it as no.1 in your speed dial key
3. Register your mobile no and your friend, relatives nos on the site
http://www.policeheart.com/ or

You can also register via SMS. Just type HEART and send SMS on 9227121091 . You will receive a call from us to verify your registration details.

Whenever you are in a emergency situation like rape, molestation, eve teasing, domestic violence, kidnapping and you need urgent help from the police call 1091 (toll free)

Just press the speed dial key on your Mobile/Landline. Alternatively you can also dial 1091

1. HEART Server which is kept at Police Control room will pick up your call

2. Simultaneously Police Control room would also get alert flashed on their computer screens
3. Do not disconnect the phone
4. Automatically you would get connected to the Police Operator who would try to speak with you.
5. Even if you are unable to speak do not worry the Police Operator would be able to hear the background voices and analyze the situation.
6. Very soon the Police Operator would get to know your location and a PCR van which is nearest to your location would be sent to rescue you

When in problem if you dial 1091. Other then police receiving your call for help, your Parents/Relatives/Friends will get a SMS Alert. It will also help Police to get in touch with them and thus the response time can be reduced and you can receive help faster.
હાર્ટ – હેલ્પ ઈમરજન્સી એલર્ટ રેસ્કયું ટર્મીનલ. હાર્ટ સરવર પોલીસ કન્ટ્રોલ રૂમ મા મુકાયું છે  જયારે પણ તમે તકલીફ મા હોવ (જેમ કે  બળાત્કાર, જતીયસતામનણી  માનસિક ત્રાસ, ઘરેલું હિંસા લુંટફાટ, દહેજ, અપહરણ, છેડતી ) ત્યારે હાર્ટ પોલીસ અને તમારા માતા-પિતા, મિત્ર તથા સબંધી ને એલર્ટ  કરે છે અને જો તમેં  બોલવા ની પરિસ્થીતી મા ના હોવ તો તમારું લોકેશન મેંળવે છે.

1. તમારા મોબાઈલ અથવા લેન્ડલાઈન ની  એડ્રસ બુક માં  1091 PoliceHEART તરીકે સેવ કરો
2. સ્પીડ ડાયલ   કીમાં  નંબર   1 તરીકે કોન્ફીગર  કરો
3.રજીસ્ટર  કરો http://www.policeheart.com/ અથવા  HEART ટાઈપ  કરી  9227121091 ઉપર SMS મોકલો. અમારા તરફથી આપને માહિતી માટે  ફોન આવશે.

જયારે  તમેં સંકટ સ્થીતી માં  હોવ જેમ કે  બળાત્કાર, જતીયસતામનણી  માનસિક ત્રાસ, ઘરેલું હિંસા લુંટફાટ, દહેજ, અપહરણ, છેડતી અને તમને તાત્કાલિક પોલીસ ની મદદ જોઈતી હોય  ત્યારે તમે 1091 (ટોલ ફ્રી) કોલ કરો.

તમારા મોબાઈલ અથવા લેન્ડલાઈન સ્પીડ ડાયલ કી દબાવો અથવા ડાયલ કરો 1091 (ટોલ ફ્રી )

1. હાર્ટ સરવર જે પોલીસ કન્ટ્રોલ રૂમ મા મુકાયું છે તે તમારો કોલ ઉપાડશે
2. પોલીસ કન્ટ્રોલ રૂમ ના કમ્પ્યુટર સ્ક્રીન પર તમારી  એલર્ટ  આવી જશે
3. તમારે  ફોન કાપવો  નહિ.
4. પોલીસ ઓપરેટર તમારી સાથે  વાત કરવાની કોશિશ કરશે.
5. અગર તમે વાત કરવાની સ્થીતીમા નહી હો તો ચિન્તા  કરતા નહિ. એ તમારા આસપાસ ના અવાજો સાંભળી રહયા છે
6. ટુક સમય મા તે તમારું લોકેશન મેળવીને તમને બચાવા PCR વાન તુરંત રવાના કરશે

કોઈ પણ વ્યક્તિ www.policeheart.com પર સગાં-સંબંધી, મિત્રો કે સહકર્મચારી મહિલાઓ માટે રજીસ્ટર કરાવી શકે છે. જયારે તમે  મુશ્કેલી મા હશો ત્યારે પોલીસ તમારી મદદ મા આવેજ છે પણ  તમારા  માતા-પિતા, મિત્ર, સંબંધીને ત્કાલિક  એસએમએસ મોકલે છે જેથી  બધીજ બાજુથી તમને  મદદ પહોચી શકે.


Download Policeheart 1091 Ecatalogue

download

Home